પ્રક્રિયાઓ $X \rightleftharpoons Y + Z$ $...(i)$ અને $A \rightleftharpoons 2B$ $...(ii)$ માટે $K_p$ ના મૂલ્યો $9 : 1$ ના ગુણોત્તરમાં છે. જો $X$ અને $A$ ના વિયોજન અંશ સમાન હોય,તો સંતુલન સમયે $(i)$ અને $(ii)$ ના કુલ દબાણનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $36 : 1$
  • B
    $1 : 1$
  • C
    $3 : 1$
  • D
    $1 : 9$

Explore More

Similar Questions

$1 \ mol$ $N_2$ અને $2 \ mol$ $H_2$ ને $1 \ dm^3$ ના પાત્રમાં પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. સંતુલને $0.8 \ mol$ $NH_3$ બને છે. સંતુલને $H_2$ ની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

Difficult
View Solution

$800 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_{c} = 4.24$ છે,
$CO_{(g)} + H_{2}O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
જો શરૂઆતમાં માત્ર $CO$ અને $H_{2}O$ ની સાંદ્રતા $0.10 \, M$ હોય,તો $800 \, K$ તાપમાને $CO_{2}$,$H_{2}$,$CO$ અને $H_{2}O$ ની સંતુલન સાંદ્રતા ગણો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

જ્યારે $1 \ mol$ $H_2$ અને $1 \ mol$ $N_2$ ને $5 \ L$ ના પાત્રમાં લેવામાં આવે છે અને પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે,ત્યારે સંતુલને $x \ mol$ $H_2$ જોવા મળે છે. તો $NH_3$ ના મોલની સંખ્યા કેટલી હશે?

ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo