$800 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_{c} = 4.24$ છે,
$CO_{(g)} + H_{2}O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
જો શરૂઆતમાં માત્ર $CO$ અને $H_{2}O$ ની સાંદ્રતા $0.10 \, M$ હોય,તો $800 \, K$ તાપમાને $CO_{2}$,$H_{2}$,$CO$ અને $H_{2}O$ ની સંતુલન સાંદ્રતા ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રક્રિયા માટે,
$CO_{(g)} + H_{2}O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
પ્રારંભિક સાંદ્રતા:
$CO: 0.1 \, M, H_{2}O: 0.1 \, M, CO_{2}: 0, H_{2}: 0$
ધારો કે સંતુલન સમયે દરેક નીપજની સાંદ્રતા $x \, M$ બને છે.
સંતુલન સમયે:
$[CO] = (0.1 - x) \, M, [H_{2}O] = (0.1 - x) \, M, [CO_{2}] = x \, M, [H_{2}] = x \, M$
સંતુલન અચળાંકનું સૂત્ર:
$K_{c} = \frac{[CO_{2}][H_{2}]}{[CO][H_{2}O]} = \frac{x^{2}}{(0.1 - x)^{2}} = 4.24$
બંને બાજુ વર્ગમૂળ લેતા:
$\frac{x}{0.1 - x} = \sqrt{4.24} \approx 2.059$
$x = 2.059(0.1 - x)$
$x = 0.2059 - 2.059x$
$3.059x = 0.2059$
$x = \frac{0.2059}{3.059} \approx 0.0673 \, M$
સંતુલન સાંદ્રતા:
$[CO_{2}] = [H_{2}] = 0.0673 \, M$
$[CO] = [H_{2}O] = 0.1 - 0.0673 = 0.0327 \, M$

Explore More

Similar Questions

$250^\circ C$ તાપમાને $1 \ L$ પાત્રમાં $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયા માટે,$A$ ની પ્રારંભિક સાંદ્રતા $3$ અને $B$ ની $n$ છે. જો $C$ ની સંતુલન સાંદ્રતા એ $B$ ની સંતુલન સાંદ્રતા જેટલી હોય,તો $D$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

ચોક્કસ તાપમાન અને $10^{5} \ Pa$ ના કુલ દબાણે,આયોડિન બાષ્પમાં કદથી $40 \%$ $I$ પરમાણુઓ છે.
$I_{2(g)} \longleftrightarrow 2I_{(g)}$
આ સંતુલન માટે $K_{p}$ ની ગણતરી કરો.

$298 \ K$ તાપમાને,
$N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g), K_1 = 4 \times 10^5$
$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g), K_2 = 1.6 \times 10^{12}$
$H_2(g) + \frac{1}{2}O_2(g) \rightleftharpoons H_2O(g), K_3 = 1.0 \times 10^{-13}$
ઉપરના સંતુલન પર આધારિત,પ્રક્રિયાનો સંતુલન અચળાંક,
$2NH_3(g) + \frac{5}{2}O_2(g) \rightleftharpoons 2NO(g) + 3H_2O(g)$
$.......... \times 10^{-33}$ છે (નજીકનો પૂર્ણાંક).

$T$ $(K)$ તાપમાને,$H_{2(g)} + Br_{2(g)} \rightleftharpoons 2 HBr_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $1.6 \times 10^5$ છે. જો $T$ $(K)$ તાપમાને બંધ પાત્રમાં $10 \ bar$ $HBr$ ઉમેરવામાં આવે,તો $HBr$ નું સંતુલન દબાણ ($bar$ માં) આશરે કેટલું હશે?

$2 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $H_2$ અને $2 \ mol$ $I_2$ લેવામાં આવે છે. જો સંતુલને $H_2$ ના મોલ $0.2$ હોય,તો સંતુલને $I_2$ અને $HI$ ના મોલ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo