ખોટું વિધાન ઓળખો.

  • A
    ઓક્ટાડેકાપેપ્ટાઈડમાં $18$ એમિનો એસિડ અવશેષો અને $17$ પેપ્ટાઈડ બંધ હોય છે.
  • B
    $PCl_5$ ના વિયોજન માટે થર્મોડાયનેમિક સંતુલનમાં રહેલી સિસ્ટમમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી સંતુલન ડાબી બાજુ ખસે છે.
  • C
    જ્યારે સોનું એક્વા રેજિયામાં ઓગળે છે ત્યારે બનતું સંકીર્ણ ક્લોરોઓરિક એસિડ છે.
  • D
    જો દ્રાવણનું $pH$ મૂલ્ય $5$ થી ઘટાડીને $3$ કરવું હોય,તો હાઈડ્રોજન આયન સાંદ્રતા પ્રારંભિક મૂલ્ય કરતા બમણી કરવી જોઈએ.

Explore More

Similar Questions

$CH_3COOH + C_2H_5OH \rightleftharpoons CH_3COOC_2H_5 + H_2O$ પ્રક્રિયામાં એસિટિક એસિડ અને ઇથેનોલ દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો સંતુલન પ્રાપ્ત થાય ત્યારે શું થશે?

$1 \, atm$ દબાણ અને $25 \, ^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ અને $NO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $0.70 \, atm$ અને $0.30 \, atm$ છે. $9 \, atm$ દબાણ અને $25 \, ^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ નું આંશિક દબાણ ........... $atm$ થશે.

Difficult
View Solution

$0.25 \ L$ ની ટ્યુબમાં $4 \ mol$ $NO$ નું વિયોજન થાય છે. જો વિયોજન અંશ $10\%$ હોય,તો $2NO \rightleftharpoons N_2 + O_2$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$783 \, K$ તાપમાને પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ માટે,કોઈ ચોક્કસ સમયે $H_2, I_2$ અને $HI$ ની મોલર સાંદ્રતા $(mol \, L^{-1})$ અનુક્રમે $0.1, 0.2$ અને $0.4$ છે. જો સમાન તાપમાને સંતુલન અચળાંક $46$ હોય,તો પ્રક્રિયા આગળ વધતા:

$250\,^oC$ તાપમાને $1\,L$ ના પાત્રમાં $0.1\,mol$ $Cl_2$ મેળવવા માટે કેટલા મોલ $PCl_5$ ઉમેરવા પડશે?
$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$; $K_C = 0.0414\,mol\,L^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo