પોઈઝન ગુણોત્તર (Poisson's ratio) નું મૂલ્ય કોની વચ્ચે હોય છે?

  • A
    $-1$ થી $\frac{1}{2}$
  • B
    $-\frac{3}{4}$ થી $-\frac{1}{2}$
  • C
    $-\frac{1}{2}$ થી $1$
  • D
    $1$ થી $2$

Explore More

Similar Questions

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો તેના એક સમાન સળિયામાં $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ ઉદભવે,તો કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

એકમ ઘનના છ એ છ સપાટીઓ પર $F$ જેટલું સમાન ખેંચાણ બળ લગાડવામાં આવે છે. દરેક બાજુની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? ($Y =$ યંગ મોડ્યુલસ,$\sigma =$ પોઈસન ગુણોત્તર)

$2 \ m$ લંબાઈ અને $2.0 \times 10^{11} \ N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્ટીલના તારને બળ દ્વારા ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને ટ્રાન્સવર્સ સ્ટ્રેન (અનુપ્રસ્થ વિકૃતિ) અનુક્રમે $0.2$ અને $10^{-3}$ હોય,તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા . . . . . . $\times 10^5 \ J/m^3$ છે.

$10 \ m$ લંબાઈ અને $0.6 \ mm$ વ્યાસ ધરાવતા એક સમાન તારને અમુક બળ વડે $6 \ mm$ જેટલો ખેંચવામાં આવે છે. જો તારના દ્રવ્યનો પોઈસન ગુણોત્તર $0.3$ હોય,તો તારના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે?

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.5$ છે. જો આ પદાર્થના એક સમાન સળિયામાં $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ ઉદ્ભવે,તો તેના કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo