એકમ ઘનના છ એ છ સપાટીઓ પર $F$ જેટલું સમાન ખેંચાણ બળ લગાડવામાં આવે છે. દરેક બાજુની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? ($Y =$ યંગ મોડ્યુલસ,$\sigma =$ પોઈસન ગુણોત્તર)

  • A
    $\frac{F}{Y(1 - \sigma)}$
  • B
    $\frac{F}{Y(1 + \sigma)}$
  • C
    $\frac{F(1 - 2\sigma)}{Y}$
  • D
    $\frac{F}{Y(1 + 2\sigma)}$

Explore More

Similar Questions

જો એક દ્રવ્યનો યંગ મોડ્યુલસ તેના મોડ્યુલસ ઓફ રિજિડિટી કરતા $2.4$ ગણો હોય,તો તે દ્રવ્યનો પોઈસન રેશિયો કેટલો થાય?

Difficult
View Solution

જો તારને ખેંચવાથી તેનું કદ બદલાતું ન હોય,તો તાર માટે પોઇસન ગુણોત્તર કેટલો હશે?

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો તે પદાર્થનો બનેલો એક સમાન સળિયો $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ અનુભવે,તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

જો સિલ્વર માટે યંગ મોડ્યુલસ $8 \times 10^{10} \ N/m^2$ અને બલ્ક મોડ્યુલસ $10 \times 10^{10} \ N/m^2$ હોય,તો પોઈસન ગુણોત્તર કેટલો થાય?

એલ્યુમિનિયમ અને કોપર જેવા પદાર્થોમાં, વિવિધ સ્થિતિસ્થાપક મોડ્યુલસના મૂલ્યનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo