$\sin ^{-1}(\sin 100) + \cos ^{-1}(\cos 100) + \tan ^{-1}(\tan 100) + \cot ^{-1}(\cot 100)$ ની કિંમત શોધો.

  • A
    $100 - 31\pi$
  • B
    $100 - 32\pi$
  • C
    $200 - 63\pi$
  • D
    $200 - 62\pi$

Explore More

Similar Questions

પ્રતિ-ત્રિકોણમિતીય વિધેયોના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,પદાવલિ $\tan\left(2 \sin^{-1}\left(\frac{2}{\sqrt{13}}\right)-2 \cos^{-1}\left(\frac{3}{\sqrt{10}}\right)\right)$ નું મૂલ્ય કેટલું થાય?

$n \in Z$ ની ન્યૂનતમ શક્ય કિંમત માટે,સમીકરણો $\cos ^{-1} x + (\sin ^{-1} y)^2 = \frac{n \pi^2}{4}$ અને $(\cos ^{-1} x)(\sin ^{-1} y)^2 = \frac{\pi^4}{16}$ નો ઉકેલ $(x, y)$ શું છે?

કોઈપણ $y \in R$ માટે,ધારો કે $\cot ^{-1}(y) \in(0, \pi)$ અને $\tan ^{-1}(y) \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$. તો $0 < |y| < 3$ માટે સમીકરણ $\tan ^{-1}\left(\frac{6 y}{9-y^2}\right)+\cot ^{-1}\left(\frac{9-y^2}{6 y}\right)=\frac{2 \pi}{3}$ ના તમામ ઉકેલોનો સરવાળો કેટલો થાય?

ધારો કે $g(x) = f(x) + f(1-x)$ અને $x \in (0, 1)$ માટે $f''(x) > 0$ છે. જો $g$ એ અંતરાલ $(0, \alpha)$ માં ઘટતું વિધેય હોય અને અંતરાલ $(\alpha, 1)$ માં વધતું વિધેય હોય,તો $\tan^{-1}(2\alpha) + \tan^{-1}\left(\frac{1}{\alpha}\right) + \tan^{-1}\left(\frac{\alpha+1}{\alpha}\right)$ ની કિંમત શોધો:

$x$ ની કિંમત શોધો,જ્યાં $x>0$ અને $\tan \left(\sec ^{-1}\left(\frac{1}{x}\right)\right)=\sin \left(\tan ^{-1} 2\right)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo