$\frac{\sqrt{32}+\sqrt{48}}{\sqrt{8}+\sqrt{12}}$ =..........
$8$
$\sqrt{2}$
$4$
$2$
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.2555 \ldots$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-5)^{2}=-25$
$x, y, z$ અને $u$ માંથી કયા સંકેત સંમેય સંખ્યાઓ દર્શાવે છે અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો.
$(i)$ $x^{2}=5$
$(ii)$ $ y^{2}=9$
$(iii)$ $z^{2}=.04$
$(iv)$ $u^{2}=\frac{17}{4}$
કિમત શોધો.
$625^{\frac{3}{4}}$
સાદું રૂપ આપો :
$\frac{8^{\frac{1}{3}} \times 16^{\frac{1}{3}}}{32^{-\frac{1}{3}}}$