બે સદિશો $\vec A = -2\widehat i + \widehat j + 3\widehat k$ અને $\vec B = 7\widehat i + 5\widehat j + 3\widehat k$ છે :-

  • A
    સમાંતર
  • B
    લંબ
  • C
    પ્રતિ-સમાંતર
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\vec{A}$ અને $\vec{B}$ એક સામાન્ય બિંદુથી દોરવામાં આવેલ સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ હોય અને સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $\frac{AB}{2}$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો $\vec{A} \times \vec{B} = \vec{0}$ અને $\vec{B} \times \vec{C} = \vec{0}$ હોય,તો $\vec{A}$ અને $\vec{C}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

એક સદિશ $\overrightarrow{F} = 4\hat{i} - 3\hat{j}$ ધ્યાનમાં લો. $\overrightarrow{F}$ ને લંબ હોય તેવો બીજો સદિશ કયો છે?

બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા આપો.

બે સદિશો $\vec{a} = (3 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k})$ અને $\vec{b} = (-2 \hat{i} + \hat{j} - 3 \hat{k})$ નો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo