સમાંતરબાજુ ચતુષ્કોણની બે પાસપાસેની બાજુઓ $60 \, m$ અને $40 \, m$ છે અને એક વિકર્ણની લંબાઈ $80 \, m$ છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

  • A
    $600 \sqrt{15} \, m^2$
  • B
    $800 \sqrt{25} \, m^2$
  • C
    $700 \sqrt{15} \, m^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો એક કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $4 \sqrt{2}+4 \,m$ હોય,તો તેનો કર્ણ .........$m$ છે.

એકમ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમાન વર્તુળો એકબીજાને સ્પર્શે છે. તો આ ત્રણ વર્તુળોને પરિગત કરતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક ચોરસ અને એક લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. લંબચોરસની લંબાઈ ચોરસની બાજુ કરતાં $5 \text{ cm}$ વધારે છે અને પહોળાઈ ચોરસની બાજુ કરતાં $3 \text{ cm}$ ઓછી છે. લંબચોરસની પરિમિતિ શોધો ($\text{cm}$ માં).

Difficult
View Solution

$54 \ cm$ આંતરિક વ્યાસ ધરાવતા અર્ધગોળાકાર વાટકામાં પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહીને $3 \ cm$ ત્રિજ્યા અને $9 \ cm$ ઊંચાઈ ધરાવતી નળાકાર બોટલોમાં ભરવાનું છે. વાટકાને ખાલી કરવા માટે કેટલી બોટલોની જરૂર પડશે?

$105\, cm$ વ્યાસ ધરાવતું પૈડું $330\, m$ અંતર કાપવા માટે કેટલી વાર ફરશે? ($revolutions$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo