$\left( {{7^{1/5}} - {3^{1/10}}} \right)^{60}$  ના વિસ્તરણમાં કુલ અસંમેય પદોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2019]
  • A

    $55$

  • B

    $49$

  • C

    $48$

  • D

    $54$

Similar Questions

 $(1 + x)^{43}$ ના વિસ્તરણમાં જો $(2r + 1)^{th}$ અને $(r + 2)^{th}$ પદોના સહગુણકો સમાન હોય તો  $r$ ની કિમત મેળવો 

$1 + (1 + x) + {(1 + x)^2} + ..... + {(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${x^k}(0 \le k \le n)$ નો સહગુણક મેળવો.

$(1 -x)^5(1 + x + x^2 + x^3)^4$ ના વિસ્તરણમાં $x^{13}$ નો સહગુણક મેળવો 

જો ${\left( {x + 10} \right)^{50}} + {\left( {x - 10} \right)^{50}} = {a_0} + {a_1}x + {a_2}{x^2} + .... + {a_{50}}{x^{50}}$ , જ્યાં $x \in R$; તો  $\frac{{{a_2}}}{{{a_0}}}$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]

 $\left( {1 - \frac{1}{x} + 3{x^5}} \right){\left( {2{x^2} - \frac{1}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં $x$ પર આધારિત ન હોય તેવું પદ મેળવો. 

  • [JEE MAIN 2015]