$300 \,K$ તાપમાને સ્થિર પાત્રમાં રહેલા $1 \,gm$ $mol$ વાયુના અણુઓનું કુલ વેગમાન કેટલું હોય?

  • A
    $2 \times \sqrt {3R \times 300} \,gm \cdot cm/\sec$
  • B
    $2 \times 3 \times R \times 300 \,gm \cdot cm/\sec$
  • C
    $1 \times \sqrt {3 \times R \times 300} \,gm \cdot cm/\sec$
  • D
    $0$

Explore More

Similar Questions

આપેલ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$17^{\circ}\text{C}$ તાપમાને $50 \text{ g}$ $\text{CO}_2$ વાયુના અણુઓની સ્થાનાંતરિત ગતિઊર્જા કેટલી છે ($\text{ J}$ માં)?

વાયુના એક અણુની ગતિઊર્જાનો લાંબા સમયગાળા માટેનો સમય સરેરાશ:

$2\, kg$ મોનોએટોમિક વાયુ $4\times10^4\, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $8\, kg/m^3$ છે. તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જાનો ક્રમ શું હશે?

$1\, kg$ દ્વિપરમાણ્વીય વાયુ $8 \times 10^4\, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4\, kg/m^3$ છે. તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo