$1\, kg$ દ્વિપરમાણ્વીય વાયુ $8 \times 10^4\, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4\, kg/m^3$ છે. તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા કેટલી હશે?

  • A
    $6 \times 10^4\, J$
  • B
    $7 \times 10^4\, J$
  • C
    $3 \times 10^4\, J$
  • D
    $5 \times 10^4\, J$

Explore More

Similar Questions

$127^{\circ}C$ તાપમાને $1$ ગ્રામ-મોલ આર્ગોન વાયુની ગતિઊર્જા .... $J$ હશે.

જો વાયુનું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તેની ગતિ ઊર્જામાં શું ફેરફાર થશે?

$300 \, K$ તાપમાને $H_2$ ની સરેરાશ ગતિઊર્જા $E$ છે. સમાન તાપમાને $O_2$ ની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

વાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા એ

જો ${H_2}$ ના અણુઓની સંખ્યા ${O_2}$ કરતા બમણી હોય,તો $300 \, K$ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo