${\left( {x\sin \theta + \frac{{\cos \theta }}{x}} \right)^{10}}$ ના વિસ્તરણમાં અચળ પદની મહત્તમ કિમત મેળવો
દ્રીપદી $\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણમાં જો અચળ પદ $180$ હોય તો $r$ ની કિમંત મેળવો.
ધારોકે $0 \leq r \leq n$. જો ${ }^{n+1} C_{r+1}:{ }^n C_r:{ }^{n-1} C_{r-1}=55: 35: 21$ હોય, તો $2 n+5 r=$.........
${\left( {\frac{1}{2}{x^{1/3}} + {x^{ - 1/5}}} \right)^8}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
$\left(2 x^{3}+\frac{3}{x^{k}}\right)^{12}, x \neq 0$ નાં દ્રીપદી વિસ્તરણમાં અચળ પદ $2^{8} \cdot \ell$ હોય, જ્યાં $\ell$ અયુગ્મ સંખ્યા હોય તેવા ધનપુર્ણાક $k$ ની સંખ્યા............. છે