બંને છેડે ખુલ્લા પાઇપની સપાટીનું ક્ષેત્રફળ $628 \, m^2$ છે. તેની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો તફાવત $15 \, m$ છે. જો પાઇપ એક છેડેથી બંધ હોય,તો તે કેટલું પાણી સમાવી શકે ($, m^3$ માં)?

  • A
    $1750$
  • B
    $7150$
  • C
    $1570$
  • D
    $7510$

Explore More

Similar Questions

આપેલા બે સમીકરણો ઉકેલો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ $\sqrt{x} - \frac{(18)^{15/2}}{x^2} = 0$
$II.$ $\sqrt{y} = \frac{(19)^{9/2}}{y}$

Difficult
View Solution

સંમેય સહગુણકો ધરાવતું દ્વિઘાત સમીકરણ,જેનું એક બીજ $\sqrt{5}$ છે,તે કયું છે?

જો $x = \sqrt{6 + \sqrt{6 + \sqrt{6 + \dots \infty}}}$ હોય,તો

જેના માટે સમીકરણ $(K - 2)x^2 + 8x + K + 4 = 0$ ના બંને બીજ વાસ્તવિક,ભિન્ન અને ઋણ હોય તેવી $K$ ની કિંમત શોધો.

Difficult
View Solution

સમીકરણ ${x^2} - 30x + p = 0$ માટે $p$ ની કઈ કિંમત માટે એક બીજ બીજા બીજનો વર્ગ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo