એક નક્કર નળાકારના પાયાની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો $37 \, m$ છે. જો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $1628 \, m^2$ હોય,તો તેનું ઘનફળ ($m^3$ માં) શોધો.

  • A
    $4620$
  • B
    $4630$
  • C
    $4520$
  • D
    $4830$

Explore More

Similar Questions

જો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ $346.5 \, cm^{2}$ હોય,તો તેની ત્રિજ્યા .......$cm$ છે.
$\left[\pi = \frac{22}{7} \text{ લેતા}\right]$

એક નક્કર નળાકારનું કુલ પૃષ્ઠફળ $231 \, cm^2$ છે. તેનું વક્ર પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળના $(2/3)$ ભાગનું છે. નળાકારનું ઘનફળ ($cm^3$ માં) શોધો.

એક લંબવૃત્તીય નળાકાર અને એક ગોલકનું ઘનફળ સમાન છે. નળાકારની ત્રિજ્યા અને ગોલકનો વ્યાસ સમાન છે. નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

એક નક્કર નળાકારનું કુલ પૃષ્ઠફળ $462 \, cm^2$ છે. તેનું વક્ર પૃષ્ઠફળ તેના કુલ પૃષ્ઠફળના $\frac{1}{3}$ ભાગનું છે. તો નળાકારનું ઘનફળ.......$cm^3$ થાય.

Difficult
View Solution

એક લંબ પ્રિઝમનો પાયો $6 \, cm$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. જો પ્રિઝમનું ઘનફળ $108 \sqrt{3} \, cm^3$ હોય,તો તેની ઊંચાઈ ...... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo