$log_{(4-x)}(x^2 -14x + 45)$ ના વ્યાખિયાતિત થવા માટેની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેળવો. 

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

જો ${\log _{10}}x + {\log _{10}}\,y = 2$ હોય તો $(x + y)$ ની ન્યૂનતમ શકય કિમત મેળવો 

જો $a = {\log _{24}}12,\,b = {\log _{36}}24$ અને $c = {\log _{48}}36$ તો $1+abc = . . . .$

$\sqrt {(\log _{0.5}^24)} = . . $. .

જો ${\log _{0.3}}(x - 1) < {\log _{0.09}}(x - 1),$ તો $x$ નો અંતરાલ મેળવો.

${\log _2}7$ એ . . . . થાય.

  • [IIT 1990]