સામાન્ય પશુઆહાર જેવાં છોડનો સમૂહ કયો છે જે નાઈટ્રોજન સ્થાપક છે?

  • A

    ટ્રાઈફોલીયમ, એટ્રોપા

  • B

    વીધેનીયા, એબ્રસ

  • C

    સેબાનિયા, ટ્રાઈફોલીયમ

  • D

     કુંવાર, ગ્લોરીસા 

Similar Questions

નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?

માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.

માલ્વેસીમાં જરાયુવિન્યાસ .......પ્રકારનો હોય છે.

પેપીલીઓનેટ કુળનું પુંકેસર ચક્ર ........પ્રકારનું છે.

નીચેનામાંથી ડુંગળીનું વૈજ્ઞાનિક નામ કયું છે ?