સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે? 

  • A

    કિરણ પુષ્પક : સ્ત્રીકેસરવાળું અને નપુંસક; નિયમિત પુષ્પ 

  • B

     બિંબ પુષ્પક : ઉભયલિંગી; અનિયમિત પુષ્પ 

  • C

    કિરણ પુષ્પક : સ્ત્રીકેસરવાળું અને નપુંસક; અનિયમિત પુષ્પ

  • D

    બિંબ પુષ્પક : સ્ત્રીકેસરવાળું, નિયમિત પુષ્પ 

Similar Questions

સોલેનેસીમાં પરાગાશય .........હોય છે.

કમ્પોઝીટી કુળનાં પુષ્પો અને પુંકેસર .....હોય છે.

કુળ - લીલીએસીમાં ફળનો પ્રકાર...

સોલેનેસીમાં પુષ્પવિન્યાસ .........છે.

કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?