રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.
આ બધી વનસ્પતિ સોલેનેસી કુળ ધરાવે છે.
આ બધી વનસ્પતિ માલ્વેસી કુળ ધરાવે છે.
બધા જ શાકભાજી છે.
તે બધા નાં ફળોનું આર્થિક મહત્ત્વ છે.
કઈ કુળની અસંખ્ય વનસ્પતિ પ્રોટીનથી ભરપૂર હોય છે?
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિનું મુખ્ય કુળ ......છે.
તલસ્થ જરાયુવિન્યાસ સાથે અપરિમિત શિર્ષ અને દ્વિસ્ત્રીકેસરી તથા યુક્તબહુસ્ત્રીકેસરી બીજાશય .......કુળ ધરાવે છે.
તેમાં દલલગ્ન પુંકેસરો જોવા મળે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.