બે મોટી સમાંતર પ્લેટો વચ્ચેની જગ્યા સમાન વિદ્યુતભાર ઘનતા $\rho$ ધરાવતા પદાર્થથી ભરેલી છે. ધારો કે એક પ્લેટ $x=0$ પર રાખવામાં આવી છે. આ પ્લેટો વચ્ચેના કોઈપણ બિંદુ $x$ પર સ્થિતિમાન (જ્યાં $A$ અને $B$ અચળાંકો છે) નીચે મુજબ આપવામાં આવે છે:

  • A
    $-\frac{\rho x^3}{2 \epsilon_0}$
  • B
    $-\left(\frac{\rho x^2}{2 \epsilon_0}+A x\right)$
  • C
    $-\left(\frac{\rho x^2}{2 \epsilon_0}+A x+B\right)$
  • D
    $-\left(\frac{\rho x^3}{4 \epsilon_0}+A x^2+B x\right)$

Explore More

Similar Questions

એક સમઘનને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 150 y^2 \hat{j}$ માં મૂકવામાં આવ્યો છે. સમઘનની બાજુનું માપ $0.5 \, m$ છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર $..... \times 10^{-11} \, C$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ધાતુનો ગોળો,જેના પર $q$ વિદ્યુતભાર છે,તેને $a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી સમકેન્દ્રીય ગોળીય કવચની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર $O$ થી $r$ અંતરના વિધેય તરીકે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ માં થતો અંદાજિત ફેરફાર નીચેનામાંથી કયો છે?

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક નક્કર ગોળાને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર $E$ નો કેન્દ્ર $O$ થી અંતર $r$ ની સાપેક્ષમાં આલેખીય ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$r$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ગોળાકાર કવચ પર સમાન વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તેને $3r$ ધારવાળા સમઘનમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી સમઘન અને કવચના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. તો સમઘનની એક સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ($\varepsilon_0$ - શૂન્યાવકાશની પરમિટિવિટી)

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર કવચના કેન્દ્રથી $20 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100 \ V/m$ છે. તો કેન્દ્રથી $3 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo