ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે.

  • A
    સદિશ,અદિશ
  • B
    અદિશ,અદિશ
  • C
    અદિશ,સદિશ
  • D
    સદિશ,સદિશ

Explore More

Similar Questions

$50$ આંટા અને $4$ cm ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું $2$ $A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ....... $mT$ છે.

Difficult
View Solution

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પરનું ચુંબકીય પ્રેરણ તેની અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય પ્રેરણ કરતા $5\sqrt{5}$ ગણું છે. ગૂંચળાના કેન્દ્રથી તે બિંદુનું અંતર ($cm$ માં) કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$I$ પ્રવાહ ધરાવતા એક સીધા તારને $r$ ત્રિજ્યાના અર્ધ-વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે છે. અર્ધ-વર્તુળાકાર ચાપને કારણે બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ($\mu_{0} =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી)

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $0.4 \text{ Å}$ ત્રિજ્યાના વર્તુળમાં $10^6 \text{ m/s}$ ની ઝડપે ફરે છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લામાં) કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \text{ H/m}, q = 1.6 \times 10^{-19} \text{ C}\right]$

$O$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo