$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
$\{2, 3, 5\}$
$\{3, 5, 9\}$
$\{1, 2, 5, 9\}$
એકપણ નહી.
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાનાં ખૂબ જ ભયાનક પ્રાણીઓના સમૂહ
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અવિભાજય સંખ્યા છે. $\} $
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ