ગણ $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $ એ  . .  .  ઘટકો ધરાવે છે.

  • A

    $2$

  • B

    $4$

  • C

    $8$

  • D

    $12$

Similar Questions

ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.

નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો : 

$\phi \,....\,B$   $A \,....\,B$  $A\,....\,C$  $B\,....\,C$

અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,3\, \le \,x\, \le \,4\} $

જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?

ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $A = \{ \,n:n \in Z$ અને ${n^2}\, \le \,4\,\} $ અને $B = \{ \,x:x \in R$ અને ${x^2} - 3x + 2 = 0\,\} .$

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ 2,4,6,8,10\} ;B = \{ x:x$ એ યુગ્મ ધન પૂણક છે અને $x\, \le \,10\} $