ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.
અનુકૂલિત વિકિરણ
સમમુલકતા
અભિસારી ઉદૂવિકાસ (કન્વર્જન્ટ ઇવોલ્યુશન)
વિષમમુલકતા
પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$1920$ નો સમય અને તે સમયે વધુ સંખ્યા ધરાવતા જુદા માટે સાચી જોડ પસંદ કરો.
પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.
$PQ$
પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?
નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?