$1920$ નો સમય અને તે સમયે વધુ સંખ્યા ધરાવતા જુદા માટે સાચી જોડ પસંદ કરો.
ઔદ્યોગિકીકરણ પહેલા - સફેદ પાંખવાળા જુદા
ઔદ્યોગિકીકરણ પહેલા -મેલેનાઈઝડ ફુદા
ઔદ્યોગિકીકરણ પછી - મેલેનાઈઝૂડ જુદા
ઔદ્યોગીકરણ પછી - સફેદ પાંખવાળા જુદા
નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.
કયા સજીવ પ્રદુષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી?
નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?
ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.