પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપસારી ઉદ્દવિકાસ, કાર્યસદશ અંગો
અભિસારી ઉદ્દવિકાસ, કાર્યસદશ અંગો
અભિસારી ઉદ્દવિકાસ, રચનાસદશ અંગો
અપસારી ઉદ્દવિકાસ, રચનાસદશ અંગો
નીચેનામાંથી શેનો ઈન્ડસ્ટ્રીઅલ વસતિના સૂચક તરીકે થાય છે?
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?
ઔદ્યોગિક મેલેનીન (રંગ) એ શેનું ઉદાહરણ છે?
બે જાતિઓનું અંતર્વાહિ ઉદ્દવિકાસ સાથે જોડાયેલો છે?
અર્ન્સ્ટ હેકેલ કરેલ કાર્ય માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.