નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?
સસ્તનની આંખ અને ઓકટોપસની આંખ
ચિત્તા અને વહેલના અગ્રઉપાંગ
પૃષ્ઠવંશીના હૃદય અને મગજ
બોગનવેલના કંટક અને કુકરબીજાના પ્રકાંડસુત્ર
અશ્મિની વય ગણતરી કઈ રીતે કરી શકાય ?
ઈગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારના ફુદાનું અવલોકન કયા ઉદવિકાસનું સમર્થન કરતું હતું?
નીચેની આકૃતિ ઓળખો:
તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?