રેખાઓ $\overline{r}=(2 \hat{i}-\hat{j})+\lambda(2 \hat{i}+\hat{j}-3 \hat{k})$ અને $\overline{r}=(\hat{i}-\hat{j}+2 \hat{k})+\mu(2 \hat{i}+\hat{j}-5 \hat{k})$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

  • A
    $\frac{1}{\sqrt{5}}$ એકમ
  • B
    $3$ એકમ
  • C
    $\sqrt{5}$ એકમ
  • D
    $2$ એકમ

Explore More

Similar Questions

ધારો કે $P$ અને $Q$ એ રેખા $\frac{x+3}{8}=\frac{y-4}{2}=\frac{z+1}{2}$ પરના બિંદુઓ છે જે બિંદુ $R(1,2,3)$ થી $6$ એકમના અંતરે છે. જો ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta, \gamma)$ હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2$ ની કિંમત શોધો.

બિંદુ $Q(0, 2, -2)$ નું બિંદુ $P(5, -4, 3)$ માંથી પસાર થતી અને રેખાઓ $\overrightarrow{r} = (-3 \hat{i} + 2 \hat{k}) + \lambda(2 \hat{i} + 3 \hat{j} + 5 \hat{k}), \lambda \in R$ અને $\overrightarrow{r} = (\hat{i} - 2 \hat{j} + \hat{k}) + \mu(-\hat{i} + 3 \hat{j} + 2 \hat{k}), \mu \in R$ ને લંબ રેખાથી અંતર કેટલું છે?

$A(2,3,4), B(4,5,7), C(2,-6,3), D(4,-4, k)$ એ ચાર બિંદુઓ છે. જો રેખા $\overline{AB}$ એ $\overline{CD}$ ને સમાંતર હોય,તો $k$ ની કિંમત શોધો.

રેખાઓ $\frac{x-1}{2} = \frac{y-2}{3} = \frac{z+4}{6}$ અને $\frac{x-3}{2} = \frac{y-3}{3} = \frac{z+5}{6}$ વચ્ચેનું લઘુત્તમ અંતર . . . . . . છે.

રેખાઓ $\frac{x-3}{1}=\frac{y-2}{2}=\frac{z+4}{2}$ અને $\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z}{6}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo