સપાટ જમીન પર ઉભેલા એક ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉન્નતકોણ $30^{\circ}$ હોય ત્યારે $45^{\circ}$ હોય તેના કરતા $60\, m$ લાંબો જોવા મળે છે. ટાવરની ઊંચાઈ શોધો.

  • A
    $60(\sqrt{3}+1)$
  • B
    $30(\sqrt{3}+1)$
  • C
    $\frac{60}{\sqrt{3}+1}$
  • D
    $30(\sqrt{3}-1)$

Explore More

Similar Questions

જો $\sin \theta_1 + \sin \theta_2 + \sin \theta_3 = 3$ હોય,તો $\cos \theta_1 + \cos \theta_2 + \cos \theta_3 =$

$\sum_{r=1}^{18} \cos^2(5r)^\circ$ નું મૂલ્ય,જ્યાં $x^\circ$ એ $x$ અંશ દર્શાવે છે,તે કેટલું થાય?

જો $\sin \theta = \frac{12}{13}$ જ્યાં $0 < \theta < \frac{\pi}{2}$ અને $\cos \phi = -\frac{3}{5}$ જ્યાં $\pi < \phi < \frac{3\pi}{2}$ હોય,તો $\sin(\theta + \phi)$ ની કિંમત શોધો.

$\cos 24^{\circ} + \cos 55^{\circ} + \cos 125^{\circ} + \cos 204^{\circ} + \cos 300^{\circ}$ નું મૂલ્ય શોધો.

$\sqrt{3} \cos x + \sin x$ ની મહત્તમ કિંમત માટે $x$ નું મૂલ્ય .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo