સમીકરણ $x^4 - 2x^3 + x = 380$ ના બીજ શોધો.

  • A
    $5, -4, \frac{1 \pm 5\sqrt{-3}}{2}$
  • B
    $-5, 4, -\frac{1 \pm 5\sqrt{-3}}{2}$
  • C
    $5, 4, \frac{-1 \pm 5\sqrt{-3}}{2}$
  • D
    $-5, -4, \frac{1 \pm 5\sqrt{-3}}{2}$

Explore More

Similar Questions

સમીકરણ $|x|^{6/5} - 26|x|^{3/5} - 27 = 0$ ના તમામ વાસ્તવિક ઉકેલોનો ગુણાકાર શોધો.

જો સમીકરણ $x^2 - bx + c = 0$ ના બીજ બે ક્રમિક પૂર્ણાકો હોય,તો $b^2 - 4c = ......$

ધારો કે $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+bx+c=0$ ના ત્રણ બીજ છે. જો $\beta \gamma=1=-\alpha$ હોય,તો $b^3+2c^3-3\alpha^3-6\beta^3-8\gamma^3$ ની કિંમત $......$ થાય.

સમીકરણ $x^2+4x-n=0$ ધ્યાનમાં લો,જ્યાં $n \in [20, 100]$ એક પ્રાકૃતિક સંખ્યા છે. તો $n$ ના તમામ ભિન્ન મૂલ્યોની સંખ્યા,જેના માટે આપેલ સમીકરણના બીજ પૂર્ણાંક હોય,તે કેટલી થાય?

જો $\alpha, \beta, \gamma, \delta$ એ સમીકરણ $12x^4-56x^3+89x^2-56x+12=0$ ના બીજ હોય,જ્યાં $\alpha\beta=\gamma\delta=1$ અને $\frac{\alpha+\beta}{\gamma+\delta}>1$ હોય,તો $\frac{\alpha+\beta}{\gamma+\delta}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo