સમાન આવૃત્તિ અને અસમાન કંપવિસ્તાર ધરાવતી પરંતુ $\frac{\pi}{2}$ જેટલો કળા તફાવત ધરાવતી બે લંબવત સરળ આવર્ત ગતિઓનું પરિણામી શું મળે?

  • A
    સરળ આવર્ત
  • B
    વર્તુળાકાર
  • C
    લંબગોળ
  • D
    પરવલયાકાર

Explore More

Similar Questions

$x_1 = a \sin(\omega t + \phi_1)$ અને $x_2 = a \sin(\omega t + \phi_2)$ દ્વારા દર્શાવવામાં આવતા બે હાર્મોનિક દોલનોના સુપરપોઝિશન પર,સમાન સમયગાળા અને કંપનવિસ્તાર ધરાવતું પરિણામી દોલન મળે છે. $\phi_1 - \phi_2$ નું મૂલ્ય .... $^o$ છે.

એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર વિધેય $y = 3 \sin \omega t + 4 \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. પરિણામી કંપવિસ્તારની ગણતરી કરો. પ્રારંભિક કળા (epoch) પણ શોધો.

$Y = \sin \omega t + \cos \omega t$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતી આવર્ત ગતિ માટે,ગતિનો કંપવિસ્તાર કેટલો છે?

$y_1=30 \sin \left(2 \pi t+\frac{\pi}{3}\right)$ અને $y_2=10(\sin 2 \pi t+\sqrt{3} \cos 2 \pi t)$ દ્વારા વર્ણવ્યા મુજબ સરળ આવર્ત ગતિ કરતા બે કણોના કંપવિસ્તાર અનુક્રમે $A_1$ અને $A_2$ છે. ગુણોત્તર $A_1: A_2$ કેટલો થાય?

એકબીજાને કાટખૂણે અને $\pi$ જેટલા કળા તફાવત ધરાવતી સમાન આવર્તકાળની બે સરળ આવર્ત ગતિઓના સંયોજનથી કણનું સ્થાનાંતર કયા પથ પર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo