કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.
અંડ પરોપજીવન નીચેનામાંથી................માં જોવા મળે છે ?
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?