કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?
બાહ્યપરોપજીવન
અંતઃપરોપજીવન
અંડ પરોપજીવન (Brood parasitism)
પ્રતિજીવન
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
પરભક્ષીઓનું મુખ્ય કાર્ય.........
નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?
ઢોર અને બકરીઓ બે ખેતરમાં વધુ માત્રામાં વૃદ્ધિ દર્શાવતો આંકડો ને કહી પણ ચરતા નથી કારણ કે, તેમાં $......$ ની હાજરી હોય છે.
સહભોજિતાનું ઉદાહરણ જણાવો.