અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા અને બાહ્ય દબાણ વચ્ચેનો સંબંધ કયા નિયમ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    રાઉલ્ટનો નિયમ
  • B
    બોઈલનો નિયમ
  • C
    ચાર્લ્સનો નિયમ
  • D
    હેન્રીનો નિયમ

Explore More

Similar Questions

જો $303 \; K$ તાપમાને $O_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \; L$ પાણીમાં ઓગળતા $O_2$ વાયુના મિલિમોલની સંખ્યા કેટલી હશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $303 \; K$ તાપમાને $O_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $46.82 \; kbar$ છે અને $O_2$ નું આંશિક દબાણ $= 0.920 \; bar$ છે) (ધારો કે પાણીમાં $O_2$ ની દ્રાવ્યતા ખૂબ ઓછી છે,લગભગ નગણ્ય).

જલીય માધ્યમમાં વાયુના ઓગળવા માટે હેન્રીનો નિયમ અચળાંક $3 \times 10^2 \ atm$ છે. વાયુના કેટલા આંશિક દબાણે જલીય દ્રાવણમાં વાયુની મોલાલિટી $\frac{5}{9} \ m$ થશે?

વાયુરૂપ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક દ્વારા બનતા દ્રાવણની દ્રાવ્યતા સમજાવો.

જલીય સજીવો ગરમ પાણીની સરખામણીમાં ઠંડા પાણીમાં શા માટે વધુ આરામદાયક અનુભવે છે?

વિધાન : આયોડિન કાર્બન ટેટ્રાક્લોરાઈડ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
કારણ : આયોડિન એક ધ્રુવીય સંયોજન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo