જલીય સજીવો ગરમ પાણીની સરખામણીમાં ઠંડા પાણીમાં શા માટે વધુ આરામદાયક અનુભવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તે નોંધપાત્ર છે કે હેન્રીના નિયમના અચળાંક $(K_H)$ ના મૂલ્યો તાપમાનમાં ઘટાડો થવાથી વધે છે. આ કારણોસર,આપેલ દબાણે પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા તાપમાનમાં ઘટાડો થવાથી વધે છે. તેથી,નીચા તાપમાને વધુ ઓક્સિજનની હાજરી જલીય સજીવોને ગરમ પાણીની સરખામણીમાં ઠંડા પાણીમાં વધુ આરામદાયક બનાવે છે.

Explore More

Similar Questions

તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં હંમેશા ઓછા દ્રાવ્ય કેમ બને છે?

$2 \ bar$ દબાણે એક વાયુ '$X$' પાણીમાં ઓગળેલ છે. દ્રાવણમાં તેનો મોલ અંશ $0.02$ છે. સમાન તાપમાને જ્યારે વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે પાણીનો મોલ અંશ કેટલો થશે?

$298 \ K$ તાપમાને પાણીમાં $CO_{2}$ માટે હેન્રીના નિયમનો અચળાંક $1.67 \times 10^{8} \ Pa$ છે. $298 \ K$ તાપમાને $2.5 \ atm$ $CO_{2}$ દબાણ હેઠળ પેક કરેલા $500 \ mL$ સોડા વોટરમાં $CO_{2}$ નો જથ્થો ગણો.

Difficult
View Solution

બેન્ડ્સ (bends) ની બીમારી ટાળવા માટે,સ્કુબા ડાઇવર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ટાંકીઓ હવા અને ...... થી ભરેલી હોય છે.

દ્રાવણોમાં અસ્તિત્વ ધરાવતા આંતર-આણ્વીય બળોના સંદર્ભમાં દ્રાવ્યતાનો નિયમ "સમાન સમાનને ઓગાળે છે" (like dissolves like) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo