$45^o -45^o -90^o$ ખૂણા ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. કર્ણની બાજુ પર લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો માર્ગ નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવેલ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

$9^{\circ}$ ના ખૂણા અને $1.4$ ના વક્રીભવનાંક ધરાવતા પાતળા કાચના પ્રિઝમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.6$ ના વક્રીભવનાંક ધરાવતા બીજા કાચના પ્રિઝમ સાથે જોડવામાં આવે છે. પ્રિઝમનું આ સંયોજન વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) આપે છે. બીજા પ્રિઝમનો ખૂણો $(A)$ શોધો. ($^{\circ}$ માં)

પ્રિઝમનો ખૂણો $6^{\circ}$ છે અને લીલા પ્રકાશ માટે તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય,તો ન્યૂનત્તમ વિચલનકોણ ........$^{\circ}$ થશે.

પ્રકાશનું એક કિરણ $ \sqrt{2} $ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રિઝમકોણ $A$ ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ જેથી પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo