$m$ દળ ધરાવતા પદાર્થનો ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ? (પૃથ્વીની ત્રીજયા $= R$ , પૃથ્વીનું દળ $= M$ )
$GM/{R^2}$
${m^0}$
$mM$
$1/{R^{3/2}}$
પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય શોધો.
પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $200\; N$ થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન ($N$ માં) કેટલું થશે?
ગુરુત્વપ્રવેગની વ્યાખ્યા આપો અને પૃથ્વીની સપાટી પર $g$ નું મુલ્ય જણાવો.
સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ
પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન $144 \,N$ છે. જ્યારે તેને $h=3 R$ ઊંચાર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન........ $N$ થશે ? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)