એક ગોલક અને એક અર્ધગોલકની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:2$ છે. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

  • A
    $2:1$
  • B
    $4:1$
  • C
    $3:1$
  • D
    $5:3$

Explore More

Similar Questions

છત વગરનો એક ઓરડો $12 \, m$ લાંબો,$4 \, m$ પહોળો અને $3 \, m$ ઊંચો છે. તે ઓરડામાં મૂકી શકાય તેવા સૌથી લાંબા સળિયાની લંબાઈ શોધો. ($m$ માં)

લોખંડના પતરામાંથી બનાવેલી એક બંધ લંબઘન ટાંકીની લંબાઈ $10 \, m$,પહોળાઈ $8 \, m$ અને ઊંચાઈ $3 \, m$ છે. જો પતરાનો ભાવ $₹ 50$ પ્રતિ $m^2$ હોય,તો વપરાયેલા પતરાની કુલ કિંમત શોધો. ($₹$ માં)

આપેલ નળાકાર માટે,પાયાની ત્રિજ્યા $28 \, cm$ છે અને તેની ઊંચાઈ $90 \, cm$ છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

એક શંકુના પાયાની ત્રિજ્યા $10 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $26 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

$1 \text{ litre} = \ldots \ldots \ldots \text{ cm}^3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo