સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગ અને વર્તુળાકાર તકતીની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: \sqrt{2}$
  • B
    $2: 1$
  • C
    $\sqrt{2}: 1$
  • D
    $3: 2$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન દ્રવ્ય અને જાડાઈ ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $R$ અને $3R$ છે. તેમની અક્ષને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR^2$ છે,જ્યાં $R$ એ ત્રિજ્યા છે અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દળ છે. $x$ નું મૂલ્ય $...........$ થશે.

આકૃતિમાં $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $y$-અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

લોખંડના બે નક્કર ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo