લોખંડના બે નક્કર ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1 : 4$
  • B
    $1 : 8$
  • C
    $1 : 16$
  • D
    $1 : 32$

Explore More

Similar Questions

$nR$ અને $R$ ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર રીંગ $A$ અને $B$ એક જ તારમાંથી બનાવવામાં આવી છે. રીંગ $A$ ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,રીંગ $B$ ની જડત્વની ચાકમાત્રા કરતા $64$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

બે રીંગના દળનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.

$0.4\, kg$ દળ અને $100\, cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $kg\, m^2$ છે.

$m$ દળ અને $l$ લંબાઈ ધરાવતા બે સળિયા $x$-અક્ષ અને $y$-અક્ષ પર તેમના કેન્દ્રો ઉગમબિંદુ પર રહેલા છે. $x=y$ રેખાને અનુલક્ષીને બંનેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo