ચાપની લંબાઈ $15cm$ હોય અને તેને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો  $3/4$ રેડિયન હોય વર્તુળની ત્રિજ્યા.......$cm$ માં મેળવો ? 

  • A

    $10$

  • B

    $20$

  • C

    $11\frac{1}{4}$

  • D

    $22\frac{1}{2}$

Similar Questions

સાબિત કરો કે :  $ 2 \cos \frac{\pi}{13} \cos \frac{9 \pi}{13}+\cos \frac{3 \pi}{13}+\cos \frac{5 \pi}{13}=0$

સાબિત કરો કે : $2 \sin ^{2}\, \frac{3 \pi}{4}+2 \cos ^{2}\, \frac{\pi}{4}+2 \sec ^{2}\, \frac{\pi}{3}=10$

આપેલ પૈકી ક્યો સંબધ શક્ય છે ?

જો $S_1,S_2$ અને $S_3$ એ ત્રણ એકમ વર્તુળો છે કે જે બધા વર્તુળો બહારથી એક બીજાને સ્પર્શે છે અને દરેક વર્તુળની જોડના સામાન્ય સ્પર્શકને લંબાવામાં આવે કે જેથી તેઓ એકબીજાને છેદે કે જેથી તે ત્રિકોણ $ABC$ બનાવે કે જેની પરિત્રિજયા $R$  હોય તો $R$ ની કિમત મેળવો 

જો  $\theta $ એ બીજા ચરણમાં હોય તો  $\sqrt {\left( {\frac{{1 - \sin \theta }}{{1 + \sin \theta }}} \right)} + \sqrt {\left( {\frac{{1 + \sin \theta }}{{1 - \sin \theta }}} \right)} $ ની કિમત મેળવો.