બહિર્ગોળ લેન્સની દરેક સપાટી માટે વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. તેનો વક્રીભવનાંક $1.5$ છે. તો તેની કેન્દ્રલંબાઈ ...... $cm$ થશે.

  • A
    $40$
  • B
    $20$
  • C
    $80$
  • D
    $30$

Explore More

Similar Questions

એક રૂમની દીવાલ પર લગાવેલા નાના ઇલેક્ટ્રિક બલ્બનું પ્રતિબિંબ $3\;m$ દૂર આવેલી સામેની દીવાલ પર મોટા બહિર્ગોળ લેન્સની મદદથી મેળવવાનું છે. આ હેતુ માટે જરૂરી લેન્સની મહત્તમ શક્ય કેન્દ્રલંબાઈ ($m$ માં) કેટલી હશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

કાચના બહિર્ગોળ લેન્સ $(\mu_g = 1.45)$ ની હવામાં કેન્દ્રલંબાઈ $f_a$ છે. જ્યારે આ લેન્સને $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે $f_l / f_a$ નો ગુણોત્તર કેટલો થાય?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો હવામાં પાવર $+5.0 \, D$ છે. તેને કેટલા વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવાથી તે $100 \, cm$ કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે?

Difficult
View Solution

જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સથી $20\, cm$ અથવા $10\, cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે સમાન કદના પ્રતિબિંબ રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo