શંકુના આડછેદની ત્રિજ્યાઓ $28 \, cm$ અને $7 \, cm$ છે અને તેની ઊંચાઈ $72 \, cm$ છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

  • A
    $8250 \, cm^2, 10868 \, cm^2, 77616 \, cm^3$
  • B
    $8520 \, cm^2, 10688 \, cm^2, 76716 \, cm^3$
  • C
    $8250 \, cm^2, 10868 \, cm^2, 76616 \, cm^3$
  • D
    $8520 \, cm^2, 10868 \, cm^2, 77616 \, cm^3$

Explore More

Similar Questions

$2 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm^{2}$ છે.

ફાઉન્ટેન પેનનું બેરલ,જે નળાકાર આકારનું છે,તેની લંબાઈ $7 \, cm$ અને વ્યાસ $5 \, mm$ છે. પેનમાં રહેલ આખું બેરલ સરેરાશ $3300$ શબ્દો લખવા માટે વપરાય છે. એક લિટરના પાંચમા ભાગની શાહીની બોટલ વડે કેટલા શબ્દો લખી શકાય?

એક નળાકાર બંને છેડે અર્ધગોલકથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $20 \, cm$ છે અને વસ્તુની કુલ ઊંચાઈ $80 \, cm$ છે. આ સંયુક્ત વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^2$ માં)

એક મંદિરનો ગુંબજ શંકુ આકારનો છે જેની ત્રિજ્યા $3.5\, m$ અને ઊંચાઈ $12\, m$ છે. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ ₹ $30/m^2$ ના દરે શોધો.

એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $28 \, cm$ અને $54.5 \, cm$ છે. તે એક છેડે અર્ધગોલક દ્વારા અને બીજા છેડે $21 \, cm$ ઊંચા શંકુ દ્વારા બંધ છે. આ સંયુક્ત વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo