રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

  • A

    દબાણ 

  • B

    કાર્ય 

  • C

    ગુપ્તઉષ્મા

  • D

    એક પણ નહીં

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.
ક્થન $(A)$ : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ $(S)$ ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા $\rho$, બુંદની ત્રિજ્યા $r$ હોય, તો $T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}$ એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં $K$ એ પરિમાણરહિત છે.
કારણ $(R)$ : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

${S_t} = u + \frac{1}{2}a(2t - 1)$ સમીકરણમાં બધી સંજ્ઞા પોતાની મૂળભૂત રાશિ દર્શાવે છે. આપેલ સમીકરણ ..... 

જો ઝડપ $v$, ત્રિજ્યા $r$ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો નીચે પૈકી કયું સૂત્ર પરિમાણરહિત થશે?

$SI$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $128 \,kg \,m^{-3}$ છે. કોઇ ચોક્કસ એકમ પદ્ધતિ કે જેમાં લંબાઇનો એકમ $25\, cm$ અને દળનો એકમ $50\, g$ હોય, તો પદાર્થની ઘનતાનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]

અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?