વિરાટ કોહલીની $8$ વર્ષ પહેલાંની ઉંમર અને $6$ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર $680$ છે. તેની હાલની ઉંમર શોધો.

  • A
    $28$
  • B
    $14$
  • C
    $42$
  • D
    $51$

Explore More

Similar Questions

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના $3$ ગણા કરતાં $2\,cm$ ઓછી છે. જો તેનું ક્ષેત્રફળ $280\,cm^2$ હોય,તો તેની લંબાઈ શોધો.

Difficult
View Solution

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $x^{2}+10x+7=0$ ના બીજ શોધો.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $2x^{2} - 7x + 3 = 0$.

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $x + \frac{1}{x} = 3, x \neq 0$.

અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$\frac{2}{5} x^{2}-x-\frac{3}{5}=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo