$\Delta ABC$ ના અંતઃકેન્દ્ર $I$ થી તેના શિરોબિંદુઓ $A, B, C$ ના અંતરનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $4 \,R^2\, r$
  • B
    $4\, Rr^2$
  • C
    $\frac{(abc)R}{s}$
  • D
    $\frac{(abc)s}{R}$

Explore More

Similar Questions

એક ત્રિકોણમાં એક ખૂણો $120^{\circ}$ છે અને બાજુઓની લંબાઈ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં છે. જો સૌથી મોટી બાજુની લંબાઈ $7 \ m$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

$a$ ની કઈ કિંમતો માટે સમીકરણ $cos\, 2x + a\, sin\, x = 2a - 7$ નો ઉકેલ મળે છે?

$\triangle ABC$ માં જો $B=90^{\circ}$ હોય,તો $2(r+R)=$

ત્રિકોણ $ABC$ માં,જો $a=7, c=11, \cos A=\frac{17}{22}, \cos C=\frac{1}{14}$ હોય,તો $b \tan \frac{B}{2} \tan \frac{C-A}{2} =$

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $\tan A, \tan B, \tan C$ એ $H.P.$ માં હોય,તો $a^{2}, b^{2}, c^{2}$ એ શેમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo