મોનાક્સ પર્યુરીઅસની નીપજ જે વ્યાપારિક છે.
ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ
બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડતા એજન્ટ
ક્લોટ બ્લસ્ટર
બોટલ જ્યુસ ક્લોરીફઈંગ એજન્ટ
$A$ : સ્ટેટિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે
$R $ : સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર |
વૈજ્ઞાનિક નામ |
નીપજ |
બેકટેરીયમ |
$a$ |
ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે |
$b$ |
એસ્પરજીલસ નાઈજર |
સાઈટ્રીક એસિડ |
ફૂગ |
ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ |
$c$ |
બેકટેરીયમ |
$d$ |
બ્યુટીરિક એસિડ |
વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.
એસ્પરજીલસ નાઇઝર, ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાલિક્મ અને લેક્ટોબેસિલસ દ્વારા પ્રાપ્ત થતી બનાવટોનાં નામ જણાવો.
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?