$\sqrt[3]{2} \cdot \sqrt[4]{2} \cdot \sqrt[12]{32}$ =.........
$\sqrt[12]{2}$
$\sqrt{2}$
$2$
$\sqrt[12]{32}$
જો $\frac{2 \sqrt{6}-\sqrt{5}}{3 \sqrt{5}-2 \sqrt{6}}=a+b \sqrt{30},$હોય, તો $a$ અને $b$ શોધો.
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{8.1}$
નીચેનાનું સાદું રૂપ આપો :
$3 \sqrt{3}+2 \sqrt{27}+\frac{7}{\sqrt{3}}$
સાદું રૂપ આપો
$3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$