લોટરીની ટિકિટ પર વ્યક્તિ ઇનામ જીતે તેની સંભાવના $\frac{1}{4}$ છે. જો તે યાદચ્છિક રીતે $5$ લોટરીની ટિકિટ ખરીદે,તો તે ઓછામાં ઓછું એક ઇનામ જીતે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{121}{1024}$
  • B
    $\frac{774}{1024}$
  • C
    $\frac{781}{1024}$
  • D
    $\frac{223}{1024}$

Explore More

Similar Questions

ધારો કે એક યાદચ્છિક ચલ $X$ એ મધ્યક $8$ અને વિચરણ $4$ સાથે દ્વિપદી વિતરણ ધરાવે છે. જો $P(X \leqslant 2) = \frac{k}{2^{16}}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

એક સામાન્ય પાસાને અમુક ચોક્કસ વખત ઉછાળવામાં આવે છે. જો એકી સંખ્યા $2$ વખત મળે તેની સંભાવના એ બેકી સંખ્યા $3$ વખત મળે તેની સંભાવના જેટલી હોય,તો એકી સંખ્યા એકી વખત મળે તેની સંભાવના શોધો.

એક સિક્કાને $15$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (tail) ઓછામાં ઓછી ત્રણ વખત આવે તેની સંભાવના કેટલી?

એક પ્રયત્નમાં ઘટના $A$ બનવાની સંભાવના $0.4$ છે. ત્રણ સ્વતંત્ર પ્રયત્નોમાં ઘટના $A$ ઓછામાં ઓછી એક વાર બને તેની સંભાવના કેટલી?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા ડેકમાંથી બદલી સાથે ક્રમશઃ બે પત્તાં ખેંચવામાં આવે છે. એક્કાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo