યાદચ્છિક રીતે પસંદ કરેલ બિન-લીપ વર્ષમાં $52$ શનિવાર અથવા $53$ રવિવાર હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{6}{7}$
  • C
    $\frac{2}{7}$
  • D
    $\frac{5}{7}$

Explore More

Similar Questions

એક બોક્સમાં $10$ સારી અને $6$ ખામીવાળી વસ્તુઓ છે. જો યાદચ્છિક રીતે એક વસ્તુ પસંદ કરવામાં આવે,તો તે સારી અથવા ખામીવાળી હોવાની સંભાવના કેટલી?

એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $1$ અથવા $6$ મળે તેની સંભાવના કેટલી?

ચાર સિક્કા ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક છાપ (head) મળે તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ હોય,તો $P(\bar{A} \cap B) = $

$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.54$,$P(B)=0.69$ અને $P(A \cap B)=0.35$ થાય. $P(A \cap B^{\prime})$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo